Satya Tv News

Category: ગુજરાત

દિવંગત અહેમદ પટેલના પુત્ર ફૈઝલે કોને કહ્યું, “શું તુ મારી સાથે લગ્ન કરીશ ?” જાણો

દિવંગત અહેમદ પટેલના પુત્રના ફૈઝલના જન્મદિવસે ચોતરફથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છેબોલીવુડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલે પણ શુભેચ્છા મેસેજ પાઠવ્યોઆ મેસેજને ટેગ કરીને ફૈઝલ પટેલે જે લખ્યું તે ચર્ચાનો વિષય…

અંકલેશ્વર ચોર્યાસી ભાગોળમાં જિયો કંપનીના ખોદકામ દરમ્યાન ગેસ લાઇન થઇ લીકેજ,મોટી દુર્ઘટના સર્જાય હોય તો જવાદબાર કોણ ?

અંકલેશ્વર ચોર્યાસી ભાગોળમાં જિયો કંપનીના ખોદકામ દરમ્યાન ગેસ લાઇન થઇ લીકેજ.ગેસ લાઇન લીકેજ થતા 50 ઉપરાંત ઘરોના ચૂલા બંધ થતાં ભૂખે રહેવાનો વારો આવ્યો.પાલિકાના અધિકારીઓની મિલી ભગતથી ખોદકામ મોડે સુધી…

ટ્રાઇબલ તાલુકાના જંગલની રખેવારી કરતી સાત શેરની મહિલા, જુવો સત્યા ટીવી વિશેષ અહેવાલ

વાત ટ્રાયબલ તાલુકાના પેક જંગલોની રખેવારીનીખોરંભા રેજની સાત મહિલાઓ કરે છે જંગલોની રાત દિ. રખેવારીમહિલાઓના પેટ્રોલિંગથી લાકડા ચોર પણ કાપે છે થરથરકોણ છે આ મહિલાઓ…જુઓ અમારો આ વિશેષ અહેવાલ વાત…

ભરૂચ : હવે ભાંગ્યુ તોય ભરૂચ નહી પણ આધુનિકતાના રસ્તે ધપ્યુ શહેર, જાણો પાલિકાનો પાણી પુરવઠા પ્રોજેક્ટ

હવે ભાંગ્યુ તોય ભરૂચ નહી પણ આધુનિકતાના રસ્તે ધપ્યુ શહેર 10 ટાંકી સહિત 44 MLD પાણીનું મેનેજમેન્ટ પૂર્ણ પણે ઓટોમેટિક રહેશે 10 ટાંકીઓ મારફતે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં પુરવઠો…

ગુજરાતના સેલવાસમાં હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ પ્રોજકટનું થશે સ્વપ્ન સાકાર

રાજ્યમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમી શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ વિવિધ સંગઠનો દ્વારા સામાજિક કાર્યમાં હંમેશા અગ્રેસર રહેલ ભરૂચના ધનજીભાઈ પરમાર ની પણ કરવામાં આવી મુલાકાત ગુજરાતના…

ઝઘડિયા તાલુકાના શિયાલી ગામના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું બિરુદ મળ્યું.

ભરૂચ અંતર્ગત પશુપાલન પ્રભાગ ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર* ઝઘડિયા તાલુકાના શિયાલી ગામના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું બિરુદ મળ્યું.* ઝઘડિયા કક્ષાનું પ્રથમ સ્થાન નું શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર વર્ષ ૨૦૨૧-૨૨ એનાયત…

ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા 2021 ના વર્ષમાં બની લોકોની જીવન સંજીવની

વર્ષ ૨૦૨૧ ભરૂચ જિલ્લામાં કુલ 24 હજાર જેટલી ઈમરજન્સી નોંધાઈપ્રેગ્નન્સી ને લગતી 9532 ઈમરજન્સી, માર્ગ અકસ્માત ને લગતી 1697ભરૂચ ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજરે આપી જાણકારી ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા…

વાલિયા :ખાનગી ગેસ કંપનીએ કનેક્શન લઈ ગેસ લાઈનનું ટેસ્ટિંગ કરતા જાગૃત નાગરિકોએ કર્યો વિરોધ

કંપનીના અધિકારીઓએ ઇન્ચાર્જ સરપંચના પુત્રએ આપી હતી પરમિશનપંચાયતનું આર્થિક નુકશાન કરતા વહીવટીદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ વાલિયાની જલારામ સોસાયટી પાસેથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં ખાનગી ગેસ કંપનીએ કનેક્શન…

વડોદરા શિમ્પી સમાજ દ્વારા 2022ના વર્ષનું મરાઠી કેલેન્ડર નો વિમોચન સમારોહ યોજાયો

UPSC પરીક્ષા પાસ કરનાર સ્વપ્નિલ પવાર,સમાજની પ્રથમ મહિલા તંત્રી જ્યોતિ જગતાપ, વરિષ્ઠ પત્રકાર, લેખક અને કોલમિસ્ટ દીપક જગતાપ,સમાજની પ્રથમ મહિલા ડેન્ટિસ્ટ સહિત સમાજ નું ગૌરવ વધારનાર પ્રતિભાઓનું કરાયું સન્માન વડોદરા…

અંકલેશ્વર : શહેરનું ત્રણ રસ્તા સર્કલ બન્યું જાહેરાત સર્કલ,લાખો રૂપિયાના ખર્ચે બનેલ સર્કલની શોભા અદ્રશ્યમાન થઈ

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ બન્યું જાહેરાત ભવનવિવિધ જાહેરાતના બેનરોથી સર્કલ ઢાંકી દેવાયુંલાખો રૂપિયાના ખર્ચે બનેલ સર્કલની શોભા અદ્રશ્યમાન થઈ અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ ઉપર વિવિધ જાહેરતાના બેનરોથી ઢાંકી દેવાતા…

error: