વાગરા તાલુકામાં એક બે ઘટના ને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયત નું મતદાન સંપન્ન
સાંજે પાંચ કલાક સુધીમાં તાલુકામાં ૭૩.૫૨ % જેટલુ મતદાન નોંધાયુ પિસાદ માં અડધો કલાક મતદાન રોકી દેવાતા ઝોનલ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા વાગરા,તા.૧૯ વાગરા તાલુકામાં ૪૯ ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં…