Satya Tv News

Category: ગુજરાત

ભારતના આ રેલવે સ્ટેશન પર જવા માટે જોઈએ પાકિસ્તાનના વિઝા, એમ જ પહોંચી ગયા તો જેલમાં જવાનો વારો આવશે

તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ બીજા દેશમાં જઈએ તો તેના માટે વિઝાની જરૂર પડે છે. વિઝા વગર તમે ભૂલેચૂકે કોઈ દેશમાં પ્રવેશી શકો નહીં. પરંતુ જો આપણા જ દેશમાં…

અંકલેશ્વર : મોતાલી ગામેથી 6 દિ પૂર્વે ગૂમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામેથી મળ્યો.

અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામેથી છ દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. તાલુકા પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી શંકા કુશંકા વચ્ચે…

કરજણ તાલુકાના મોટી કોરલ ગામમાં સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના મોટી કોરલ ગામમાં આવેલા સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી આગ ફાટી નીકળતા મંદિરમાં ફસાઇ ગયેલા પૂજારીનો આબાદ બચાવ…

સુરત જિલ્લામાં આદિવાસી સ્વાભિમાન અધિકાર યાત્રાનું ભવ્ય સ્વાગત

સુરત જિલ્લામાં આદિવાસી સ્વાભિમાન અધિકાર યાત્રા અંતર્ગત બિરસા રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ યુવા સંગઠનો દ્વારા આદિવાસી હક અધિકાર સાથે વિવિધ મુદ્દાઓ સાથે જનજાગૃતિ માટે યોજવામાં આવેલ…

વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર ચમારીયા ગામ નજીક જાનવરને બચાવવા જતા પલ્ટી:9 લોકો ઇજાગ્રત

વાલીયા નેત્રંગ રોડ ઉપર ચમારિયા ગામના પાટિયા નજીક માર્ગ પર જાનવર આવી જતાં પિક અપ વાન વૃક્ષ બાદ પલટી જતા મધ્યપ્રદેશના 9 શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી મધ્યપ્રદેશના નેવાલી તાલુકાના…

શિનોર : તાલુકાના વણીયાદ ગામ પાસેથી ઝાળમાં ફસાયેલાં અજગરનું કરાયું રેસ્ક્યુ

શિનોર તાલુકાના વણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં માછલી પકડવાની ઝાળમાં ફસાયેલાં અજગર નું નેચર હેલ્પ ફાઉન્ડેશન ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શિનોર તાલુકાના વણીયાદ ગામ પાસેથી…

ભરૂચના દેત્રાલ ગામે ભાજપના તાલુકા મહામંત્રીએ મંદિરની જમીન પર પોતાનું મકાન ઉભુ કર્યું હોવાના ગ્રામજનોના આક્ષેપ

ભરૂચ જિલ્લાના દેત્રાલ ગામે ભાજપના તાલુકા મહામંત્રી ગજનન્દ મહંતએ રામજી મંદિર દૂર કરી મંદિરની જમીન પર પોતાનું મકાન ઉભુ કરી દીધું હોવાના ગ્રામજનોનો આક્ષેપ સાથે ગ્રામજનો અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે…

અંકલેશ્વરના પાનોલી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચોંકાવનારો બનાવના સીસીટીવી આવ્યા સામે

અકલેશ્વર નેશનલ હાઇવે પર નવજીવન હોટલની બાજુમાં આવેલા શોપિંગ સ્થિત ખાનગી બેંકનું આખે આખુ ATM લઇને તસ્કરોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રાજ્યભરમાં ચોરીની ઘટનાઓ વધી રહીં છે, તસ્કરોને જાણે…

ભરૂચ સ્થિત મુન્શી આઇ. ટી. આઈ. ખાતે સ્પોર્ટ વિકની ઉજવણી કરાઇ

ભરૂચ સ્થિત મુન્શી આઇ. ટી. આઈ. ખાતે સ્પોર્ટ વિકની ઉજવણી કરાઇ હતી. અને ફાઇનલ મેચમાં વિજેતા બનનારને ટ્રોફી પણ આપવામાં આવી હતી સ્પોર્ટ વિકની ઉજવણીના ભાગ રૂપે ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ…

અંકલેશ્વર નવા દિવા ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ધરપકડ

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે નવા દિવા ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરના નવા દિવા ગામના શામજી ફળિયામાં રહેતો બુટલેગર રોહિત મનાભાઈ વસાવા વિદેશી…

error: