રાજ્યમાં આવતીકાલે CNG પંપ 3 કલાક બંધ રહેશે:1200 જેટલા પંપ બપોરે 1થી 3 સુધી બંધ રહેશે
CNG વાહન ચાલકોને વહેલી તકે ગેસ ફિલ કારાવી લેવા તાકીદ રાજ્યના 1200 CNG પંપ આવતીકાલે બપોરે 1થી 3 સુધી બંધ રહેશે, 3 વર્ષથી માર્જિનનો પ્રશ્ન પેન્ડીંગNGનું ડીલર માર્જિન 1 જુલાઈ…