ભરૂચ : મનસુખ વસાવા માફી માંગે તેવી માંગ સાથે ઠેર ઠેર વિરોધ કરાયો,મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર રેતી માફિયાઓ અને તેમના સમર્થક રાજકારણીઓ વસાવાને દબાવવા પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ મનસુખ વસાવા ઉપર માફી માંગવા દબાણ કરતું હોવાની રજૂઆત નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતી…