પાલિકાની બેદરકારી : અંકલેશ્વરના વોર્ડ નંબર-7માં રોશન પાર્ક-2માં વર્ષોથી ડ્રેનેજની સુવિધાનો અભાવ
અંકલેશ્વરના વોર્ડ નંબર-7માં ડ્રેનેજની સુવિધાનો અભાવરોશન પાર્ક-2માં વર્ષોથી ડ્રેનેજની સુવિધાનો અભાવવર્ષોથી ગટર લાઇન ખુલ્લી હોવાની સમસ્યાદુર્ઘન મારતા પાણી વચ્ચે જીવી રહ્યા છે લોકોઆગામી આઠ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ કરવા અપીલનિરાકરણ નહીં…