ભરૂચના ભીડભંજન હનુમાન મંદિરના પટાંગણમાં માગશર માસનો કોઠા પાપડીનો મેળો ભરાયો
કોઠા પાપડીના મેળામાં હનુમાનજી અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં કોમી એકતાનો મેળો… ભીડભંજન હનુમાન દાદા અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાને મેથીના થેપલા પ્રસાદી રૂપે…