અંકલેશ્વર : વિવિધ પોલીસ પોઈન્ટ પર વાહન ચેકિંગ હાથ ધરી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી
અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ વિવિધ પોલીસ પોઈન્ટ પર વાહન ચેકિંગ હાથ ધર્યું ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી 15 માસ સુધી હેલ્મેટ અને સીટબેલ્ટ વગર…