Satya Tv News

Category: ગુજરાત

વડોદરામાં કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા આગ, દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા

વડોદરામાં કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા આગએકનું મોત, બાળકો સહિત 14 કામદારો ઇજાગ્રસ્તદોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા વડોદરા શહેરની મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને…

અમિત શાહની રેલીમાં ‘જય શ્રી રામ’નો નારો લગાવનાર મુસ્લિમ યુવકને પોલીસ સુરક્ષા અપાઈ

યુપીના ચૂંટણી પ્રચાર માટે 2 ડિસેમ્બરે સહારનપુરમાં યોજાયેલી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની રેલીમાં જય શ્રી રામના નારા લગાવનાર મુસ્લિમ યુવક અહેસાન રાવને પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી છે. પોલીસે…

વાગરાના કડોદરા ગામ યુવાનો દ્વારા શહીદો અનોખી શ્રદ્ધાંજલિ.

વીર જવાનો સરહદ પર સલામત રહે શહીદ જવાનો શ્રદ્ધાંજલિ અર્થે સાયકલ યાત્રા .સતત 17માં વર્ષે શહીદોની સલામતી અને શ્રદ્ધાંજલિ અર્થે બગદાણા રવાના થઇ. વાગરા તાલુકાના દહેજ પાસે આવેલ કડોદરા ગામના…

ગુજરાતમાં એક જ દિવસમાં ઓમિક્રોનના 9 નવા કેસ નોંધાયા

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. ગઈકાલે બુધવારે એક જ દિવસમાં 9 ઓમિક્રોનના કેસ નોંધાયા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી…

અમદાવાદમાં ૧૮ દિવસમાં ડેન્ગ્યુ ચીકનગુનીયાના ૨૦૦થી વધુ કેસ

એક વર્ષમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના ૪૭૫૬,ઝાડા-ઉલ્ટી,ટાઈફોઈડ તથા કમળાના ૭૧૦૪ કેસ નોંધાયા અમદાવાદમાં ઠંડીના ચમકારાની સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.ડીસેમ્બરના ૧૮ દિવસમાં ડેન્ગ્યુ…

ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ, : ગ્રામ પંચાયતના ગાદીપતિ કોણ ?

મતદાન પૂર્ણ થયાના 23 કલાક બાદ ફાઇનલ ટકાવારીનો આંકડો, ભરૂચમાં 76.63 ટકા મતદાન થયું ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ગત ટર્મ કરતાં 5.13 ટકા ઓછુ મતદાન, સૌથી વધુ…

પાલડી ગામના પુરુષ મતદારોએ રેકોર્ડ બ્રેક ૯૯.૧૫ % મતદાન કર્યું

વાગરા ના વછનાદ ગામની મહિલાઓ એ વિશેષ જાગૃતતા બતાવતા ૯૨.૭૧% મતદાન કર્યું પાલડી ગામના પુરુષ મતદારોએ રેકોર્ડ બ્રેક ૯૯.૧૫ % મતદાન કર્યું વાગરા તાલુકામાં સૌથી ઊંચું પાલડી ગામના મતદારોએ ૯૩.૦૩…

સુરત ખાતે યોજાયેલ બેન્ચપ્રેસ સ્પર્ધામાં અંકલેશ્વરના કેતન પરમારે બ્રોન્ઝ મેડલ મેળવ્યો

બેન્ચપ્રેસ સ્પર્ધામાં 107.5 KG વજન ઉચકી બ્રોન્ઝબેન્ડલ પોતાને નામ કર્યો સુરત શહેર પોલીસ દ્વારા નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું કરાયું હતું આયોજન સુરત શહેર પોલીસ દ્વારા નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું સુરત ખાતે આયોજન…

દેડિયાપાડાના બોગજ ગામે સાંસદ મનસુખ વસાવાના સાડાને ચુંટણીમાં મર મારતા મામલો આવ્યો સામે

દેડિયાપાડાના બોગજ ગામે સાંસદ મનસુખ વસાવાના સાડાને ચુંટણીમાં મર મારતા મામલો આવ્યો સામેBTPનાં ચૈતર વસાવા એ સરપંચ ના સમર્થકો ઉપર બોગજ્ ગામે હુમલો કર્યો – સાંસદમાથાભારે તત્વો સામે કાયદેસર ની…

400 કરોડના ડ્રગ્સ સાથે 6 ઝડપાયા, પાકિસ્તાની બોટમાંથી મળ્યું 77 કિલો હેરોઈન

Drugs In Gujarat: રાજ્યમાં ડ્રગ્સની માફીયાખોરી ઓછી થવાનું કે બંધ થવાનું નામ નથી લઇ રહી. આટલા કડડ બંદોબસ્ત બાદ પણ ડ્રગ્સ હજુ પણ ગુજરાત બોર્ડરથી આવી રહ્યું હોય એમ લાગી…

error: