ડેડીયાપાડા :સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં દિકરીને પ્રોત્સાહિત કરવા સન્માન સમારોહ યોજાયો
નેત્રંગ તાલુકાના બેડાકંપની (થવા) ગામના નિવાસી શ્રી નાનાલાલ વસાવા તથા રંજનબેન વસાવાની દીકરી કુ.દ્રષ્ટિને IFI International ICESTOCK Sport world Championship સ્પર્ધામાં બોન્ઝ મેડલ હાંસલ કરીને સમગ્ર આદિવાસી સમાજનું તથા ગુજરાતનું…