અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કર્માતુર ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ધરપકડ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કર્માતુર ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો બુટલેગર વિજય મણિલાલ પટેલ જી.આઈ.ડી.સી.માં આવેલ કર્માતુર ચોકડી…