Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર : ઋષિકુલ ગૌધામ ખાતે મહા હિન્દૂ સંમેલન યોજાયું.

અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દૂ ધર્મ સેના દ્વારા હિન્દૂ સંમેલનનું આયોજનહિન્દૂ સમાજના હિત માટે સંત સમુદાયનું મહા ચિંતનડાયરામાં સંતો મહંતો અને ધર્મપેમી લોકો જોડાયા અંકલેશ્વરના સ્થિત ઋષિકુલ ગૌધામ ખાતે…

ડેડીયાપાડા : KVK ખાતે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની ઓન લાઇન બેઠક યોજાઇ હતી

. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા ખાતે ૧૪મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની ઓનલાઇન બેઠકવૈજ્ઞાનિકોની ટીમ અને પ્રગતિશીલ ખેડૂતોને પાઠવ્યા અભિનંદનજીલ્લાના લાઇન વિભાગ અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો બેઠકમાં હાજર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડિયાપાડા,…

ભરૂચ : જે.બી મોદીપાર્ક પાસે 5 કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને જીમ કમ યોગા સેન્ટર નિર્માણ કરાશે

ભરૂચ જે.બી મોદી પાર્ક પાસે 7 થી 8 મહિનામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તેમજ જીમ કમ યોગા સેન્ટર ભરૂચની જનતા માટે ખુલ્લું મુકાશે.જેની ચાલી રહેલી કામગીરીનું નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ,…

વાલિયા તાલુકાનાં કરા ગામમાં આવેલ કંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રોટેકશન વોલનું ખાતમુહૂર્ત કરાયું

વાલિયા તાલુકાનાં કરા ગામમાં આવેલ કંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે મંદિરના પ્રોટેકશન વોલ અંગે તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી 10 લાખની ગ્રાન્ટ…

ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ

ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ૮૪ વર્ષીય વૃધ્ધ ગોયલ સુભાષચંદ્ર કોરોના પોઝીટિવ આવતા તેઓની સારવાર ચાલી રહી હતીજે બાદ આજે તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજતાતકોએ…

સુરત:અપહરણ થયેલું 2 વર્ષનું બાળક 72 કલાક બાદ મળ્યું,

સુરતમાંથી અપહ્ત થયેલું 2 વર્ષનું બાળક 72 કલાક બાદ મળ્યું,અપહરણ કરનાર મહિલા પણ ઝડપાઈપોલીસે લોકોની મદદ માગતા બાળકના ફોટો સાથેની વિગતો લોકો સામે મુકી છે.બાળક કે અપહરણકારોના નામ ગુપ્ત રખાશે-…

તાપી, કરજણ લિંક સિંચાઈ યોજના 750 કરોડની યોજનાના કામનું નિરીક્ષણ કરતાં પૂર્વ કેબિનેટ મંત્રી , સાંસદ મનસુખ વસાવા સહીત પૂર્વ વન મઁત્રી

ડેડીયાપાડા , ઉમરપાડા તાલુકા આદિવાસી સમાજ ને સિંચાઈ માટેની સુવિધા મળેજલ્દી કામ પૂર્ણ કરે તેવી સૂચનાઓ આપી તાપી, કરજણ લિંક સિંચાઈ યોજના 750 કરોડની યોજનાના કામનું નિરીક્ષણ પૂર્વ કેબિનેટ મંત્રી…

લ્યો કરો વાત, ભક્તો સાવધાન..હવે તમારે ગોરા નર્મદા ઘાટ પર નર્મદા આરતી પૂજા માટે લેવામાં આવેશે ચાર્જ

દેશના અન્ય ઘાટ કરતાં નર્મદા ઘાટની આરતીનો ચાર્જ દશ ઘણો વધારે !? સાધુ સંતો સહીત ભક્તોમાં નારાજગી. વિરોધનો ઉઠ્યો સુર. ભક્તો સાથે આરતીના નામે રીતસરની ઉઘાડી લૂંટ ? એ વિષય…

ભરૂચ: નામાંકિત પોપટલાલ જવેલર્સના પિતા અને બે પુત્રો સામે કરોડોની છેતરપિંડી સી.ડીવી.માં ફરિયાદ થતા ચકચાર

ભરૂચના નામાંકિત પોપટલાલ જવેલર્સ સામે કોરોડોની છેતરપિંડીની નોંધાઇ ફરિયાદભરૂચ સી.ડીવી. પોલીસે પિતા બે પુત્રો સામે કાર્યવાહી હાથ ધરીસુરત કોર્પોરેશનમાં ફરજ બજાવતા મિત્રે અન્ય 3 પાસેથી દેવું પૂરું કરવા આપ્યા હતા…

અંકલેશ્વર : ત્રણ પોલીસ મથક, DYSP કચેરી, સબ જેલ ખાતે કરાયું ધ્વજ વંદન, જવાનોએ રાષ્ટ્રના તિરંગાને આપી સલામી

અંકલેશ્વરના પોલીસ વિભાગ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરાય ત્રણ પોલીસ મથક, DYSP કચેરી, સબ જેલ ખાતે કરાયું ધ્વજ વંદન દેશના તિરંગાને જવાનોએ સલામી આપી ગણતંત્ર દિવસની કરી ઉજવણી અંકલેશ્વર વિભાગના…

error: